GUJARAT INDIA

પરીક્ષામાં દીકરો સારા માર્કસે પાસ થાય તે માટે માતા પિતાએ માની માં મોગલ માની માનતા અને પછી થયો એવો ચમત્કાર, કોઈને વિશ્વાસ નહિ થાય

પરીક્ષામાં દીકરો સારા માર્કસે પાસ થાય તે માટે માતા પિતાએ માની માં મોગલ માની માનતા અને પછી થયો એવો ચમત્કાર, કોઈને વિશ્વાસ નહિ થાય,આજ સુધી કોઈ પણ ભક્ત મા મોગલના દરવાજેથી નિરાશ પાછો ફર્યો નથી

મોગલ નું નામ લેવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે માં મોગલ ના નામનો જપ કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે આજ સુધીમાં ના દરવાજેથી એક પણ ભક્ત દુઃખી થઈને પાછો ફર્યો નથી એક વાર એકદમ પતિના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવ્યા હતા.પુત્ર ના પિતાએ મણીધર બાપુને 5100 આપ્યા અને કહ્યું મા મોગલ એ અમારી માનતા પૂરી કરી દીધી છે

બાપુએ કહ્યું કે શું માનતા હતી યુવકે કહ્યું કે અમારું સપનું છે કે અમારો દીકરો ભણી ગણીને આગળ વધે દીકરો પરીક્ષામાં પાસ થાય તેની માનતા માની હતી.મા મોગલ ની કૃપાથી દીકરો પાસ થઈ ગયો મારા દીકરા નું ભવિષ્ય સુધારી દીધું દીકરો પાસ થઈ ગયો એટલે અમે આજે દીકરા માટે માનેલી માનતા પૂરી કરવા આવ્યા છીએ.મણીધર બાપુએ કહ્યું કે તારો વિશ્વાસ હતો એટલે તારું કામ પૂરું થયું આ કોઈ ચમત્કાર નથી અને મણીધર બાપુએ તેના પુત્રની માનતા ને 5100 આપ્યા અને કહ્યું કે માતા મોગલ એ તમારી માનતા પૂરી કરી છે.પરીક્ષામાં દીકરો સારા માર્કસે પાસ થાય તે માટે માતા પિતાએ માની માં મોગલ માની માનતા અને પછી થયો એવો ચમત્કાર, કોઈને વિશ્વાસ નહિ થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *