GUJARAT INDIA

આવતા 10 કલાકમાં તમારા બધા જ કામ બનવા લાગશે મોગલ માતાના ફોટાને ટચ કરીને આશીર્વાદ લો…જય માં મોગલ

આવતા 10 કલાકમાં તમારા બધા જ કામ બનવા લાગશે મોગલ માતાના ફોટાને ટચ કરીને આશીર્વાદ લો…જય માં મોગલ,મોગલ માતાના પરચા અપરંપાર છે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યના છેવાડાના જિલ્લા એવા કચ્છમાં કબરાઉ ખાતે માં મોગલ માં સાક્ષાત બિરાજમાન થયેલા છે અને તેમના ભક્તોના અનેક કામ પૂર્ણ કરે છે.

ભક્તોના જીવનમાં જ્યારે દુઃખ આવી પડે છે અથવા તો કોઈ મુશ્કેલી આવી પડે છે ત્યારે ભક્તો જરૂર માં મોગલ માતાને યાદ કરે છે અને જો સાચા હૃદયથી કે સાચા મનથી માતાજીને યાદ કરવામાં આવે તો પલવારમાં તમારી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

માતાજીના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને એક નવી જ સ્ફૂર્તિનો અનુભવ કરે છે.કચ્છ ખાતે આવેલા કબરાઉ ધામ માં કે જ્યાં મોગલ માં સાક્ષાત બિરાજમાન થયેલા છે ત્યાં દરરોજ નિયમિત રીતે લાખો હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આપતા હોય છે

પોતાની મનોકામના પૂરી થઈ હોય તો માનતા પૂરી કરવા માટે પણ અહીં આવતા આપણે નજરે જોઈ શકીએ છીએ.આપણા જ રાજ્યની વતની એવી આ યુવતીએ માનતા રાખી હતી માતાજીને કે અનેક પરીક્ષાઓ આપવા છતાં તે પરીક્ષામાં સફળ ન થતી અને સરકારે નોકરી મેળવી શકતી ન હતી.

માતાજીને માનતા રાખવાથી તેને થોડાક જ સમયમાં આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને તેમાં તેને જવલંત સફળતા મેળવી જેથી તેની મનગમતી નોકરી તેને પ્રાપ્ત થઈ.જેથી હવે આ યુક્તિ માતાજીના ધામ કબરાઉ ધામ ખાતે પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી દર્શન કરીને તેને ત્યાં હાજર રહેલા મણીધર બાપુને પોતાની માનતા વિશે વાત કરી અને તેને માનતા મુજબ માનેલા 5000 રૂપિયા રોકડા માતાજી આગળ ધરે છે.

હાજર રહેલા મણીધર બાપુએ તેને ધરેલા 5000 રૂપિયા અને તેમાં એક રૂપિયો રોકડો ઉમેરીને કુલ 5000 એક રૂપિયા આ યુક્તિને પરત કર્યા.આવતા 10 કલાકમાં તમારા બધા જ કામ બનવા લાગશે મોગલ માતાના ફોટાને ટચ કરીને આશીર્વાદ લો…જય માં મોગલ

45 Replies to “આવતા 10 કલાકમાં તમારા બધા જ કામ બનવા લાગશે મોગલ માતાના ફોટાને ટચ કરીને આશીર્વાદ લો…જય માં મોગલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *