INDIA

ફરીથી ટેલિકાસ્ટ થશે રામાનંદ સાગર ની ‘રામાયણ’ , જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો?

ફરીથી ટેલિકાસ્ટ થશે રામાનંદ સાગર ની ‘રામાયણ’ , જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો?,રામાનંદ સાગરનો પોપ્યુલર પૌરાણિક શો ‘રામાયણ’ 1987માં આવેલી સૌથી હિટ સીરિયલ હતી.

આ શોએ દર્શકોના દિલ પર એવી છાપ છોડી હતી કે તે અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને અસલી રામ-સીતા સમજવા લાગ્યા હતા. વર્ષો બાદ પણ લોકો રામાનંદ સાગરના આ શોને એટલા જ શોખથી જુએ છે.

વર્ષ 2020માં કોરોના મહામારી વખતે લાગેલા લોકડાઉનમાં આ શોને ફરી ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ત્રીજી વખત શોને ટીવી પર ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

મેકર્સ પૌરાણિક શોને શેમારૂ ટીવી પર ટેલિકાસ્ટ કરશે. રામાનંદ સાગરના ડાયરેક્શનમાં બનેલી રામાયણને તમે 3 જુલાઈ 2023થી શેમારૂ ટીવી પર જોઈ શકો છો. તમે તેને સોમવારથી શનિવાર સુધી સાંજે 7 વાગ્યે જોઈ શકો છો. ફરીથી ટેલિકાસ્ટ થશે રામાનંદ સાગર ની ‘રામાયણ’ , જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો?

53 Replies to “ફરીથી ટેલિકાસ્ટ થશે રામાનંદ સાગર ની ‘રામાયણ’ , જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *