GUJARAT INDIA

માં ખોડીયારે તેના ભક્તનું જીવન બચાવીને આપ્યો અદભુત પરચો તમે ફોટાને ટચ કરીને કોમેંટમા જય ખોડિયાર લખીને આશીર્વાદ મેળવો

માં ખોડીયારે તેના ભક્તનું જીવન બચાવીને આપ્યો અદભુત પરચો તમે ફોટાને ટચ કરીને કોમેંટમા જય ખોડિયાર લખીને આશીર્વાદ મેળવો,ખોડિયાર માતાજીની વાત કરવા માટે જઈ રહયા છીએ.

એક ખોડિયાર માતાજીનો ભક્ત હતો તે નિયમિત રીતે તે માતાજીના દર્શન કરવા માટે દરરોજ ચાલીને બાજુના ગામમા આવેલા માતાજીના મંદિરમાં જતો હતો.

જ્યારે આ ભક્ત મંદિરે પહોંચે તેના પહેલા તેને એક નદી પસાર કરવી પડતી.એકવાર બન્યા એવું કે ચોમાસાના દિવસોમાં આ ભક્ત નદી પાર કરીને દર્શન કરવા માટે જતો હતો ત્યારે નદીના પ્રવાહમાં મસમોટો એક મગર આવી ગયો અને આ માણસ એકદમ ગભરાઇ ગયો.

આમ અચાનક મગર જોઈ ગયેલા આ ભક્તને તાત્કાલિક શુ કરવું તેની કાઈ ખબર જ પડી નહિ.પરંતુ એકાએકા યાદ આવ્યું કે માતાજી ને યાદ કરું.તેને આંખ બંધ કરીને માતાજીને પ્રાર્થના કરી કે મારો જીવ બચાવી લો મા.

અહીં પોતાના ભક્તનો જીવ જોખમમાં જોઈને માતાજીએ તેને બચાવવા માટે ત્રિશુલ મોકલ્યું.ત્યાં જોયું તો નદીમાં તરતું તરતું એક ત્રિશુલ દેખાયું જે ભક્ત પકડી લે છે અને ડર્યા વગર મગરથી બચીને નદી પાર કરી લે છે.ભક્ત બચીને મંદિરમાં દર્શને જાય છે અને હાથમાં ત્રિશુલ જોઈને સમજે છ કે આજે તો સાક્ષાત માતાજીએ આ ત્રિશુલ મોકલી મને બચાવી લીધો છે.

જય ખોડિયાર માતાજી.અહીં તમે લાઈક અને શેર કરીને કોમેન્ટ કરો તમને પણ માતાજી 24 કલાકમાં જ શુભ સમાચાર આપશે.જય ખોડિયાર માતાજી.માં ખોડીયારે તેના ભક્તનું જીવન બચાવીને આપ્યો અદભુત પરચો તમે ફોટાને ટચ કરીને કોમેંટમા જય ખોડિયાર લખીને આશીર્વાદ મેળવો

38 Replies to “માં ખોડીયારે તેના ભક્તનું જીવન બચાવીને આપ્યો અદભુત પરચો તમે ફોટાને ટચ કરીને કોમેંટમા જય ખોડિયાર લખીને આશીર્વાદ મેળવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *