GUJARAT

એક દીકરીને બંને કિડનીઓ ફેલ હોવાથી મોગલધામ આવ્યા હતા, મળ્યો માતાજી નો એવો પરચો…

એક દીકરીને બંને કિડનીઓ ફેલ હોવાથી મોગલધામ આવ્યા હતા, મળ્યો માતાજી નો એવો પરચો…,આપણે ઘણા મંદિરો જોયા હશે અને તેમના દર્શન પણ કર્યા હશે. અને મંદિરોમાં અવારનવાર ચમત્કારો પણ જોવા મળતા હશે.

ત્યારે જ કહેવાય છે કે ભગવાન ઉપર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈપણ દેવી દેવતાને ખરામનથી સ્મરણ કરો તો તેનું ફળ તમને અવશ્ય મળે છે. ત્યારે કબરાઉ ધામમાં આવેલું મોગલમાના મંદિરની વાત કરીએ તો અહીંયા લાખો ભક્તો તેમની માનતા રાખવા માટે આવતા હોય છે. અને તે માનતા માતાજી પુરી કરતા હોય છે.

કચ્છના કબરાઉ ધામમાં મા મોગલ હાજરાહજૂર જોવા મળે છે. ભક્તોની શ્રદ્ધાને કારણે મા મોગલ તેમની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે.માના ચરણે આવેલા ભક્તો કોઈ દિવસ દુઃખી થતા નથી. મોગલ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

ભક્તોને કોઈપણ મુશ્કેલી પડે ત્યારે માં મોગલ ને યાદ કરે છે. ત્યારે એમાં મોગલ ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. મોગલ ધામ આવેલા ભક્તો ક્યારે દુઃખી થતા નથી તેમની દરેક માનતાઓમાં મોગલ પૂરી કરે છે.માની માનતા પૂરી કરવા આવેલા ભક્તો માના ચરણોમાં હજારો રૂપિયાનું દાન કરે છે. પણ મણીધર બાપુ તે સ્વીકારતા નથી.

અને કહે છે કે માતાજીને તો બસ એક ભાવ જ જોઈએ છે. એમને પૈસાની જરૂર નથી તમે જો મનથી તેમને યાદ કરશો તો તમારી દરેક ઈચ્છાઓ માં મોગલ પૂરી કરશે.ઘણા ભક્તો અહીં માનતા પૂરી થતાં માં મોગલના દર્શન માટે આવે છે અને હજારો રૂપિયાનું દાન કરે છે. પણ તે દાનનો સ્વીકાર કરતા નથી તે કહે છે કે આ પૈસા તમે તમારી બહેન દીકરીને આપી દેજો.

જો તમે માને ખરા મનથી માનતા રાખશો તો તમારી માનતા માં મોગલ પૂરી કરશે અને તમને કોઈ આચ પણ નહીં આવાદે.માં મોગલ ના ધામમાં પહોંચેલા ભક્ત તેમની દીકરીને બંને કિડનીઓ ફેલ હોવાને કારણે માતાજીની માનતા રાખવા માટે આવ્યા હતા.

ત્યારે મણીધર બાપુએ કહ્યું કે દીકરા તું ચિંતા ના કર તારી દીકરીને સારું થઈ જશે. તમે દવા અને દુવા બંને પર વિશ્વાસ રાખજો માં મોગલ તમારી આ માનતા પૂરી કરશે. તેમને મણીધર બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

45 Replies to “એક દીકરીને બંને કિડનીઓ ફેલ હોવાથી મોગલધામ આવ્યા હતા, મળ્યો માતાજી નો એવો પરચો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *