GUJARAT INDIA

ભાજપના પ્રદેશ પ્રમુખ કોરોનાની ઝપેટમાં આવતા સંપર્કમાં આવેલ મંત્રીઓમાં ફફડાટ-જાણો વિગતે

જ્યારથી સી.આર.પાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી તેઓ પ્રવાસ કરી રહ્યા છે.તેમજ મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત મુલાકાતોમાં વ્યસ્ત છે. ખાસ કરી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનો દાટ વાળવામાં આવી રહ્યો હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતી હતી. જે સાચી પડવા લાગી છે. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા […]

INDIA

કોરોનાકાળમાં સૌપ્રથમવાર દેશના આ રાજ્યમાં સામે આવ્યો કોરોનાનો અદભુત કેસ-જાણીને ચોંકી જશો

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં બીજી વખત કોરોનાનો ચેપ થયાનો મામલો સામે આવ્યો છે. અહીં સ્વસ્થ થઈ ચૂકેલી એક મહિલાને ફરી કોરોનાનો ચેપ લાગ્યો હતો. બેંગ્લુરુમાં કોરોના રી-ઈન્ફેક્શનનો આ પ્રથમ મામલો છે. બેંગ્લુરુની ફોર્ટિસ હોસ્પિટલે જણાવ્યું હતું કે જુલાઈમાં 27 વર્ષીય એક મહિલાને કોરોના થયો હતો. સારવાર પછી નેગેટિવ થયા બાદ તેને રજા અપાઈ હતી. જોકે એક […]

GUJARAT

ખાનગી શાળાઓમાં ફી ઉઘરાણી અંગે સરકારે હાઇકોર્ટ પાસે માંગી મદદ-જાણો વિગતે

રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોના વચ્ચે ખાનગી સ્કૂલોની બેફામ ફી ઉઘરાવવાની મેલી મુરાદ અને શિક્ષણ વિભાગની ઢીલી નીતિ સામે આવી રહી છે, ત્યારે લોકડાઉન સમયથી બંધ કરવામાં આવેલી સ્કૂલો હજુ શરૂ થઈ શકી નથી. જેને પગલે હાલ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. જેની વચ્ચે ખાનગી શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવી રહ્યા છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં […]