Health INTERNATIONAL

what is health insurance? which is best health insurance plans in USA?

Health insurance is a type of coverage that helps individuals and families pay for medical expenses and healthcare services. It provides financial protection by covering a portion of the costs associated with medical treatments, prescriptions, hospital stays, doctor visits, preventive care, and more, depending on the specific terms of the insurance policy. In the United […]

Health

મહિલાના કાનમાં જીવતો કરોળિયો રખડતો જોવા મળ્યો, નબળા દિલ ધરાવતાં લોકો આ વીડિયાથી દૂર રહે… જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર એક દિલધડક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. ઈન્ટરનેટ પર બધાને ચોંકાવી દેનાર આ વીડિયોમાં મહિલાના કાનમાંથી એક જીવંત કરોળિયો બહાર આવતો જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે મહિલાના કાનમાંથી કરોળિયો બહાર આવી રહ્યો હતો, તે દરમિયાન મહિલાને દુખાવો થઈ રહ્યો હતો. જો […]

AHMEDABAD GUJARAT Health

અમદાવાદની હોસ્ટેલમાં વિદ્યાર્થિની થાળીમાં કીડા નિકડા , હોટેલના જમવામાં જીવાત નીકળી…જુઓ અહી

અમદાવાદની હોસ્ટેલમાં વિદ્યાર્થિની થાળીમાં કીડા નિકડા , હોટેલના જમવામાં જીવાત નીકળી…જુઓ અહી,અમદાવાદમાં આવેલી પ્રતિષ્ઠિત અમદાવાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં આવેલી મેસમાંથી જમવામાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી. અમદાવાદ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુલબાઈ ટેકરા ખાતે આવેલી મેસનાં ડાઇનિંગ હોલમાં જમી રહ્યો હતો, ત્યારે સલાડમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થી દ્વારા સત્તાધીશોને ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીએ ઝી […]

Health Uncategorized

લિંગ વગર પેદા થયેલા પુરુષને પણ મળ્યું જાતીય જીવન , અને ખુલ્યા ઘણા રસ્તા જાણો શું પિતા પણ બની શકશે…

લિંગ વગર પેદા થયેલા પુરુષને પણ મળ્યું જાતીય જીવન , અને ખુલ્યા ઘણા રસ્તા જાણો શું પિતા પણ બની શકશે…,જો કોઈ પુરુષ લિંગ વિના પેદા થયો હોય તો શું સ્થિતિ સર્જાય? આવું જ કંઈક એક વ્યક્તિ સાથે બન્યું હતું. જુઓ પછી ડોક્ટરોએ શું કરામત કરી. આજે વાત એક એવા પુરુષની જેના જન્મ સમયે તેનું લિંગ […]

Health INDIA

એક નવી વાત સામે આવી કે શારીરિક સબંધથી ફેલાય છે Monkeypox વાયરસ…જાણો શું છે હકીકત

એક નવી વાત સામે આવી કે શારીરિક સબંધથી ફેલાય છે Monkeypox વાયરસ…જાણો શું છે હકીકત,દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે મંકીપોક્સે ચિંતા વધારી દીધી છે. ભારતમાં અત્યાર સુધી આ વાયરસના ચાર કેસ સામે આવી ચુક્યા છે. રવિવારે દિલ્હીમાં ચોથો કેસ સામે આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી મંકીપોક્સને વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. WHO […]

Health INTERNATIONAL

આ વ્યક્તિ લોકો ને ગળે લગવવાના પૈસા ચાર્જ કરે છે , મોટી સંખ્યા માં છોકરીઓ બોલાવે છે અને કલાકો સુધી હગ કરે છે…

આ વ્યક્તિ લોકો ને ગળે લગવવાના પૈસા ચાર્જ કરે છે , મોટી સંખ્યા માં છોકરીઓ બોલાવે છે અને કલાકો સુધી હગ કરે છે…,શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ શખ્સ હગ કરવાના પૈસા લે છે. તમને જણાવી દઇએ કે, બ્રિટેનમાં એક એવો શખ્સ છે જે એક કલાક હગ કરવાના હજારો રૂપિયા લે છે. છોકરીઓ પણ […]

Health

જાણો વ્હાઇટ ચોખા ખાવા જોઈએ કે બ્રાઉન ચોખા ? – જાણો સેહત માટે શું છે ફાયદેમંદ

ચોખામાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી માનવામાં આવે છે. સફેદ ચોખા અને બ્રાઉન રાઈસ વચ્ચે કયો સારો છે તે અંગે લોકો ઘણી વાર મૂંઝવણમાં રહે છે. શું એક ચોખા બીજા કરતા ખરેખર સારા છે અથવા તે માત્ર એક દંતકથા છે. ન્યુટ્રિશનિસ્ટ ભુવન રસ્તોગીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં બ્રાઉન રાઈસ સાથે જોડાયેલા ઘણા […]

Health

થઈ શકે છે તમને પણ સાઈલન્ટ આવિ ગયો હોય હાર્ટ એટેક , આ સંકેતોને કોઈ દિવસ કરતાં નહિ નજરઅંદાઝ નહિતર.

કેટલાક લક્ષણો છે જે હાર્ટ એટેકની ચેતવણી આપે છે. જેમ કે છાતીમાં અસ્વસ્થતા અથવા દુખાવો, ઠંડી સાથે પરસેવો થવો અને ખૂબ જ નબળાઈ અનુભવવી. પરંતુ શું તમે જાણો છો કે હાર્ટ એટેક કોઈપણ લક્ષણો વગર આવી શકે છે? હા, તમને કોઈક સમયે હાર્ટ એટેક આવ્યો હશે અને તમને તેની ખબર પણ નહિ હોય. આને ‘સાયલન્ટ’ […]

Health Uncategorized

CM કેજરીવાલ એ કોરોનાની ત્રીજી લહેરને લઈને PM મોદીને કરી અપીલ, કહ્યું કે…

કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોખી આવવા વાળી ફ્લાઈટો બંધ કરી દીધી છે. તો આપણે આ મામલે કેમ વિલંબ કરી રહ્યાં છે. પહેલી લહેરમાં આપણે વિદેશી ફ્લાઈટ ઉડાન રોકવામાં ઘણું મોડું કરી દીધું હતું. દેશની મોટા ભાગો વિદેશી ફ્લાઈટો દિલ્હીમાં આવે છે. જેને લઈને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રહે […]

Health

શિયાળામાં વધી જાય છે હાર્ટએટેક નો ખતરો, આ રીતે રાખી શકો છો હદયની સારસંભાળ-જાણી લો

શિયાળાની ઋતુ ખૂબ જ આનંદદાયક હોય છે, પરંતુ તે પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ પણ લઈને આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે ખતરનાક માનવામાં આવે છે. અભ્યાસ મુજબ આ સિઝનમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને એરિથમિયા થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઋતુમાં શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવા માટે આપણા શરીર અને […]