GUJARAT

ખેડૂતો માટે ખુશાલી, પીએમ મોદીની આ યોજના ખેડૂતો માટે લાવી રહી છે ખુશખબર-જાણી લો

આ પેન્શન સ્કીમ હેઠળ ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે. પીએમ કિસાન માનધન સ્કીમની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની જોગવાઈ છે. જેમાં 18 થી 40 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત રોકાણ કરી શકે છે. જે હેઠળ ખેડૂતને 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે. આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે 2019માં શરૂ કરી હતી.

પીએમ કિસાન માનધન યોજનાને ખેડૂત પેન્શન યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ દેશના દરેક નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં સારું જીવન ગાળવા માટે સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે. જે હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂરી થતાં જ દર મહિને 3000 રૂપિયા પેન્શનની રકમ આર્થિક મદદરૂપે આપવામાં આવે છે.

સૌપ્રથમ વેબસાઈટ પર જાઓ https://maandhan.in/..
હવે અહીં તમારે Click Here to Apply Online પર click ક્લિક કરવુ પડશે.
અહીં તમારે Self Enrolment પર ક્લિક કરીને આગળની પ્રક્રિયાને પૂરી કરવી પડશે.
પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન આપવામાં આવશે.
પીએમ કિસાનના લાભાર્થી છો તો તમારે કોઈ લેખિત કાર્યવાહી કરવાની જરૂર નથી.
તમારું ડાયરેક્ટ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન સ્કીમમાં થઇ જશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આ ડોક્યુમેન્ટ આપવા પડશે

ઓળખ પત્ર
પાસપોર્ટ સાઈઝ ફોટો
આવકનું પ્રમાણપત્ર
મોબાઈલ નંબર
બેંક ખાતાની પાસબુક
આધાર કાર્ડ
ઉંમરનું પ્રમાણ પત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *