AHMEDABAD

વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે અમદાવાદમાં તૂટી પડ્યો વરસાદ, જુઓ તસ્વીરો

વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે અમદાવાદમાં તૂટી પડ્યો વરસાદ, જુઓ તસ્વીરો,દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી જ […]

AHMEDABAD GUJARAT

અમદાવાદના એરપોર્ટ રનવે પર કૂતરો આવી જતા હડકંપ મચ્યો , એરપોર્ટ સિક્યોરિટીએ કૂતરો હટાવવા 4 જીપ લગાવી…

ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર પક્ષીઓ બાદ હવે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. એરપોર્ટના રેમ્પ પર કૂતરો જોવા મળ્યા બાદ ઓથોરિટીએ તેને બહાર કાઢવાનું શરૂ કર્યું. કૂતરાને રનવે પરથી હટાવવા માટે ઓથોરિટીની ચાર ટીમોને તેની પાછળ મોકલવામાં આવી હતી, જેથી તેને ત્યાં જતા અટકાવી શકાય. ઘણા પ્રયત્નો બાદ આખરે કૂતરાને રનવે પર જતો અટકાવવામાં […]

AHMEDABAD GUJARAT

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેની સગાઈ થયાના પાંચ વર્ષ પછી સગાઈ તૂટી

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચા સો.મીડિયામાં જોરશોરથી થઈ રહી છે. કિંજલ દવેએ પાંચ વર્ષ પહેલાં પવન જોષી સાથે સગાઈ કરી હતી. કિંજલ દવેએ સો.મીડિયામાં કલાક પહેલાં જ પોતાની ફ્રેન્ડ્સ સાથે અમદાવાદ એરપોર્ટની તસવીર શૅર કરી હતી. અમે કિંજલ દવેને મેસેજ કરીને આ સમાચાર સાચા છે કે ખોટાં તે જાણવાનો પ્રયાસ કર્યો […]

AHMEDABAD GUJARAT

દિવાળી પર અમદાવાદમાં અમુક ગુંડાઓનો આતંગ જોવા મળ્યો , રોડ બ્લોક કરીને કાર ઉપર બેસીને ફટાકડા ફોડયા…જુઓ અહી

દિવાળી પર અમદાવાદમાં અમુક ગુંડાઓનો આતંગ જોવા મળ્યો , રોડ બ્લોક કરીને કાર ઉપર બેસીને ફટાકડા ફોડયા…જુઓ અહી,દિવાળીના દિવસે અમદાવાદન સિંધુ ભવન રોડ પર કેટલાક યુવકો બેફામ બન્યા હતા અને કાયદો પોતાની હાથમાં લઈ લીધો હતો. અહીં રીલ્સ બનાવવા માટે યુવાનોએ કારની ઉપર ફટાકડા ફોડ્યા હતા. યુવકોની આ હરકતને લીધે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા […]

AHMEDABAD GUJARAT

શું તમે પણ ફરવા માટે જગ્યા શોધી રહ્યા છો !! , તો અમદાવાદ નજીકની આ 5 જગ્યા તમને મોહી લેશે…જુઓ અહી

શું તમે પણ ફરવા માટે જગ્યા શોધી રહ્યા છો !! , તો અમદાવાદ નજીકની આ 5 જગ્યા તમને મોહી લેશે…જુઓ અહી,અમદાવાદની આસપાસ એવા અદભુત સ્થળ આવેલાં છેકે, જ્યાં એક બે છૂટક રજાઓમાં પણ તમે રજાની મજા માણી શકો છો. અમદાવાદ નજીકના અદ્ભુત સ્થળો અંગે અમે આપના માટે આ જાણકારી લઈને આવ્યાં છીએ. શું તમે વન-ડે […]

AHMEDABAD GUJARAT

વિદેશી બ્રાન્ડની કરોડોની કિંમતની અવેધ ઇ-સિગારેટ મળી આવી , અમદાવાદના મોટા ગોડાઉનમાં પાડી હતી રેઇડ…જુઓ અહી

વિદેશી બ્રાન્ડની કરોડોની કિંમતની અવેધ ઇ-સિગારેટ મળી આવી , અમદાવાદના મોટા ગોડાઉનમાં પાડી હતી રેઇડ…જુઓ અહી,DRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુંદ્રા સી પોર્ટ પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 19મી ઑક્ટોબર 2022ના રોજ મુન્દ્રાના પ્રાઇવેટ […]

AHMEDABAD GUJARAT

શર્મનાક અને હૃદય કંપાવનારી ઘટના આવી સામે , દારૂડિયા પતિએ ચારિત્ર શંકાના કારણે પત્ની પર એસિડ ફેંકી દીધું…

શર્મનાક અને હૃદય કંપાવનારી ઘટના આવી સામે , દારૂડિયા પતિએ ચારિત્ર શંકાના કારણે પત્ની પર એસિડ ફેંકી દીધું…,શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ વિસ્તારની સંત દેવ ટેનામેન્ટમાં એક મહિલા સિલાઈ કામ કરીને પોતાની આજીવિકા ઉભી કરવા માટે મજબૂર બની છે. પરંતુ આ સિલાઈ કામને લઈને પોતાની પત્ની પર શંકા રાખીને તેની સાથે મારઝૂડ કરતો હતો. કહેવાય […]

AHMEDABAD GUJARAT

અમદાવાદમાં સગાઈ તૂટી જતા યુવકે યુવતીના ઘરે જઈને કર્યું એવું , જોઈને બધાની આખો ખુલીને ખુલી રહી ગઈ…

અમદાવાદમાં સગાઈ તૂટી જતા યુવકે યુવતીના ઘરે જઈને કર્યું એવું , જોઈને બધાની આખો ખુલીને ખુલી રહી ગઈ…,જમાલપુર વિસ્તારમાં આવેલી જુના ડુંગરાપુરા ખાતે રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થતાં સલીમ વોરાએ તેની પાસે રહેલ છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના ઘા પેટમાં, છાતીમાં તેમજ પીઠના ભાગે મારી દેતા શોએબ ગંભીર […]

AHMEDABAD GUJARAT Health

અમદાવાદની હોસ્ટેલમાં વિદ્યાર્થિની થાળીમાં કીડા નિકડા , હોટેલના જમવામાં જીવાત નીકળી…જુઓ અહી

અમદાવાદની હોસ્ટેલમાં વિદ્યાર્થિની થાળીમાં કીડા નિકડા , હોટેલના જમવામાં જીવાત નીકળી…જુઓ અહી,અમદાવાદમાં આવેલી પ્રતિષ્ઠિત અમદાવાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં આવેલી મેસમાંથી જમવામાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી. અમદાવાદ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુલબાઈ ટેકરા ખાતે આવેલી મેસનાં ડાઇનિંગ હોલમાં જમી રહ્યો હતો, ત્યારે સલાડમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થી દ્વારા સત્તાધીશોને ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીએ ઝી […]

AHMEDABAD

ઘડીક તો વિશ્વાસ નહિ આવે, અમદાવાદમાં આવું મીની જંગલ-પ્રકૃત્તિના ખોળામાં બેસીને મેળવી શકશો મનની શાંતિ

ઘડીક તો વિશ્વાસ નહિ આવે, અમદાવાદમાં આવું મીની જંગલ-પ્રકૃત્તિના ખોળામાં બેસીને મેળવી શકશો મનની શાંતિ,આજકાલના શોર-બકોર ભરેલ જીવનમાં ઘણા લોકો શાંતિની શોધમાં નીકળી પડતાં હોય છે. એવા સમયે આ અમદાવાદ જેવા વિકસિત શહેરમાં વાહનના ધુમાડા, અવાજ અને લોકોની ભાગદોડ વચ્ચે ક્યાંય શાંતિ મળતી નથી. સામાન્ય રીતે શાંતિ મેળવવા માટે લોકો છુટ્ટી લઈને દૂર કોઈ જગ્યા […]